• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધ્રોલ જોડીયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સભ્યોની નિમણૂક કરાય*

આજરોજ તારીખ ૨૩/૦૭/૨૨ ને શનિવાર નાં રોજ ધ્રોલ/જોડીયા તાલુકા સોયલ ,બાલંભા,બોડકા,પીઠડ,લતિપર, ધ્રોલ વિગેરે ગામોમાં પ્રવાસ દરમિયાન ઉપરોક્ત ગામોમાં આમ આદમી પાર્ટી માં ખેસ અને ટોપી પહેરાવી સદસ્યો ની નિમણૂક કરવામાં આવી હતી, અને દરેક સમાજના વડીલો અને યુવાનો અને બહેનો આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી નાં આદરણીય મુખ્યપ્રધાન શ્રી અરવિંદ કેજરીવાલજી ની વિચારધારા અને રાષ્ટ્ર પ્રેમ ની લાગણીઓ સાથે વિધિવત રીતે જોડાઈ ગયા હતા.

આ કાયૅક્રમ માં જામનગર જીલ્લા (અનુ.જાતિ) ઇન્ચાર્જ આમ આદમી પાર્ટીના શ્રી બથવાર કાનજીભાઈ તથા ધ્રોલ તાલુકા સંગઠન મંત્રી શ્રી વેલુભા જાડેજા તથા ધ્રોલ તાલુકા આમ આદમી પાર્ટીના આગેવાનશ્રી મહેશભાઈ જાદવ તથા શાહિદાબેન તથા ભગવતીબેન તથા દરેક ગ્રામજનો દ્વારા ખુબ જ ઉમળકાભેર આવકાર્યા હતા.

 

 

*બથવાર કાનજીભાઈ*

*ઇન્ચાર્જ*

*જામનગર જીલ્લા (અનુ.જાતિ) આમ આદમી પાર્ટી*

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે બંને ટાઈમ ચાલતા સદાવ્રત મા બપોર ના પ્રસાદ મા સહયોગ આપી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો હાલાણી પરિવાર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના શકત શનાળા શ્રી શકિત માતાજી મંદિર ના મહંત તથા તેમની પત્ની નું અવસાન =ગુરુવારે બેસણું*

editor

*HELLO MORBI NEWS:માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના શરીર સંબધી ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીના ગેરકાયદેસર મકાન તોડી પાડવા કાર્યવાહી કરતી માળીયા મીયાણા પોલીસ*

editor

Leave a Comment