• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આંતતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા નવરાત્રી ના પાવનપર્વે કન્યા પૂજન યોજાયુ*

 

*માઁ જગદંબા નુ સાક્ષાત સ્વરૂપ એવી નાની બાળાઓ નુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા પૂજન*

 

નવરાત્રી નો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે દરેક જગ્યા એ માઁ જગદંબા ની આરાધના થતી હોય છે. તેવા મા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા માતાજી નુ સાક્ષાત સ્વરૂપ એવી નાની-બાળી બાળા ઓના પગ ધોઈ તેમનુ પૂજન કરવા મા આવ્યુ હતુ. આ તકે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હિતેશભાઈ જાની, પોલાભાઈ પટેલ, દેવરામભાઈ, દીનેશભાઈ સોલંકી, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, ઉપાધ્યક્ષ હસુભાઈ પંડિત, મંત્રી નિર્મિતભાઈ કક્કડ, વિવેકભાઈ મીરાણી, જે.આઈ.પુજારા સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળાઓ નુ તેમના વરદ્ હસ્તે પૂજન કરી માતાજી ની આરાધના કરી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

મંત્રી

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

મોરબી.

Related posts

*જોડિયા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર રમાબેન સવાણી ની જીત નિશ્ચિત ઠેર ઠેર ભવ્ય સ્વાગત*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જીલ્લાના મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો મળી ઇગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟑𝟖𝟏 મા ગુરૂવારે ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

Leave a Comment