• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પેરિત ઘડિયા લગ્ન રામધન આશ્રમ ખાતે દરજી સમાજના ઘડિયા લગ્ન યોજાયા*

મોરબી : મોરબી પાટીદાર સમાજની ઘડિયા લગ્નની પ્રેરણાદાયી પહેલ અંતર્ગત આજ રોજ દરજી સમાજના નવયુગલે પ્રભુતામાં પગલાં પાડયા હતા.

 

મોરબીથી શરૂ થયેલ ઘડિયા લગ્નની પરંપરા યથાવત રાખવા મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઘડિયા લગ્ન માટે કાયમી મંડપ રોપવામાં આવ્યો છે જેમાં આજ રોજ દરજી સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં ધીરજભાઈ ગોવિંદભાઇ ચૌહાણના સુપુત્ર ચિ.હાર્દિક ના શુભલગ્ન ધ્રોલના રહેવાસી જયસુખ ભાઈ સોલંકી ચિ.પૂજબેન સાથે યોજાયા હતા.

 

આ પ્રસંગે વોર્ડ નંબર 7 ના કૌશિલર શ્રી સીમા બેન અશોકભાઈ સોલંકી તેમજ મોરબી જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી શ્રી જે.પી જેસ્વાણી, રસ્મીનભાઇ દેસાઈ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને નવયુગલને નમો ઘડિયાળ આપી આશિર્વાદ આપ્યા હતા.

Related posts

*ઝાલીમાં પ્રાથમિક શાળા એ તિરંગો લહેરાયો! શિક્ષકો સહીત વિદ્યાર્થીઓએ આપી સલામ*

Hello Morbi

*HELLO MORBI:યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલની માધવી માંડલિયાને બેંગકોકમાં “માસ્ટર ચીફ” નો એવોર્ડ*

editor

Leave a Comment