• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ _સંક્ષીપ્ત સુધારણા કાર્યકમનો આજ તા.21 ઓગસ્ટ થી 28 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર ના દિવસ સુધીમાં સુધારણા કાર્યક્રમ_ નો શુભારંભ કરવામાં આવ્યો છે…

 

આજરોજ જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન જોડિયા તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી તેમજ સેક્ટર ઓફિસર શ્રી જી.પી.ગઢીયા સાહેબે 77 જામનગર ગ્રામ્યના ભાગ નંબર 22 થી 32 બુથની મુલાકાત લીધેલી. જેમાં સાહેબ શ્રીએ લીંબુડા,હડીયાણા,વાવડી બેરાજા,ખીરી,બાલાચડી,વાઘા, તથા બારાડી ના તમામ બી.એલ.ઓ. ને નવી મોબાઇલ એપ્લિકેશન તથા તેમાં થયેલા સુધારાઓની જરૂરી માહિતી આપી હતી…………………

 

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના વેપારીઓના રૂ. ૧૦ ની નોટના અછત અંગેના પ્રશ્નનું નિરાકરણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી*

editor

*HELLO MORBI:હળવદ તાલુકાના ગામોના ખેતરોમાંથી પસાર થતી ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇનની તા.૨૦/૦૯/૨૦૨૩ એ રાખેલ વાંધા રજૂઆત અનિવાર્ય કારણોસર મોકુફ રખાઈ*

editor

વિધાનસભા ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં નવા ચૂંટાયેલા સાત ધારાસભ્યોની શપથવિધિ સંપન્ન

Hello Morbi

Leave a Comment