• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના સદસ્યો અને કે ડી બાવરવા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી અતિવૃષ્ટિ થી થયેલ નુકસાની ની જાત માહિતી મેળવી હતી*

પ્રેસ નોટ

આજ રોજ તા. ૨૫-૮-૨૦૨૨ને ગુરુવારના રોજ મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસ અને કે. ડી. બાવરવા દ્વારા નક્કી કર્યા મુજબ ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની અતિવૃષ્ટિ થી થયેલ નુકશાનની જાત માહિતી મેળવી હતી. ખેતીમાં નુકશાની થયેલા ખેડૂત ખાતેદારોની નુકશાનીની માહિતી સાથેના અરજી ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવેલ. આ માટે તરઘરી, ચાચાવદરડા, નાનાદહીંસરા, ખીરસરા, મોટા દહીંસરા, સરવડ, મોટા ભેલા, ભાવપર, બગસરા, નાના ભેલા વિગેરે ગામોની મુલાકાત લીધેલ. આ મુલાકાતમાં ખેડૂતો દ્વારા પોતાની વ્યથા ઠાલવવામાં આવેલ હતી. આજ રીતે અન્ય ગામોનો પ્રવાસ પણ કરવામાં આવનાર છે. દરેક ગામોના ખેતીમાં નુકશાની થયેલ ખેડૂતોના ભરેલા અરજી ફોર્મ સરકારશ્રીમાં રજુ કરીને સરકાર ખેડૂતોને વહેલી તકે ન્યાય આપે એ માટે રજૂઆત કરવામાં આવશે.

 

 

(ભાવેશભાઈ બી. સાવરિયા)

પ્રમુખ – મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસ સમિતિ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:૧૧૨ જન રક્ષકને લુટ થયેલ હોવાની ખોટી માહીતી આપી પોલીસને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરતા ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI:પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયામોરબી જિલ્લાના પ્રવાસે*

editor

*મોરબી કોગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નબર 7અને13 માં ઘર ઘર જન સંપર્ક યાત્રા સાથે પ્રજા ને મારું બુથ, મારું ગૌરવ સાથે કોગ્રેસ નુ જન સંપર્ક અભિયાન*

Hello Morbi

Leave a Comment