• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મહેશભાઈ રાજ્યગુરૂ ની મહેનત રંગ લાવી, મીડિયા ના માધ્યમ થી અહેવાલ પ્રસિદ્ધ થતા ૨૪ કલાક માં #મોરબી નગરપાલીકા હરકત માં આવી*

જૈન ધર્મ નો પયુષણ પર્વ ચાલી રહ્યો હતો ત્યારે જૈન દેરાસર સામે વરસાદી પાણી નો સંગ્રહ ખુબ જ વિશાળ પ્રમાણમાં થયો હતો જેના કારણે જૈન ધર્મ ના ભાઈઓ બહેનો ને ધર્મ સ્થાન પર જવું મુશ્કેલ થયું હતું તે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂ ના ઘ્યાને આવતા તાત્કાલિક આ બાબતે સોશ્યલ મીડિયા તેમજ સમાચારના માધ્યમ થી નગરપાલીકા ની સામે મોરચો માંડ્યો હતો જેથી નગરપાલીકા ના અઘિકારી અને પદાધિકારીઓ હરકત માં આવ્યા હતા તાત્કાલિક ૨૪ કલાક કરતાં પણ ઓછા સમય માં પાણી નો નિકાલ કરવા માં આવ્યો હતો… આ છે વિરોધ પક્ષ ની તાકાત …..આભાર તમામ પ્રેસ ના મિત્રો….આભાર વોર્ડ નંબર.૩ ના જાગૃત મતદાર ભાઈઓ બહેનો આવીજ રીતે દરેક રજુવાત અમારા સુધી પહોચાડો અમે આપને પૂરતો ન્યાય આપવાની કામગીરી જરૂર કરીશું.

 

 

દેવેન્દ્રસિંહ જાડેજા

પ્રમુખ, મોરબી જિલ્લા NSUI

 

કુલદીપસિંહ જાડેજા

મહામંત્રી,મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ

 

ચિંતન રાજ્યગુરૂ

ઉપપ્રમુખ,મોરબી માળિયા વિધાનસભા યુવા કોંગ્રેસ સમિતિ

Related posts

*HELLO MORBI:ટંકારા : કટારીયા પરિવારની ક્યુટ ગર્લ જીયા નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવક મનોજભાઈ કાવર નુ ૧૦૦ મી વખત રક્તદાન કરી ને પ્રશંસનીય કાર્ય કર્યું*

editor

*મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ શરૂ*

Hello Morbi

Leave a Comment