• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લા પંચાયત ના પૂર્વ ઉપ પ્રમુખ વશરામભાઇ રાઠોડે કેજરીવાલ ના હાથે ખેસ પહેર્યો*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામના વતની અને જામનગર જિલ્લા પચાયત ના પૂર્વ ઉપ..પ્રમુખ અને ખેડૂત નેતા અને સમગ્ર જામનગર જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જેમની નામ ની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવામાં સફળ રાજકીય ક્ષેત્રે અવલ નંબરે રહેનારા એવા શ્રી વશરામભાઈ રાઠોડ પોતે જ દિલ્હી ના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ ના વરદ હસ્તે આમ આદમી પાર્ટી માં ખેસ પહેરાવી ને આમ આદમી પાર્ટી માં જોડાયેલા છે. અને આ જોતા જ જામનગર ગ્રામ્ય બેઠક માં નવા રાજકીય સમીકરણો ના એંધાણ જણાય છે……………..

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લો ‘ટેમ્પરરી રેડ ઝોન’; ૩૦ જૂન સુધી સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ*

editor

*રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના ફોર્મ* *૨૧ જાન્યુઆરી સુધી ભરી શકાશે* *શ્રેષ્ઠ કર્મચારીઓ/સ્વરોજગાર દિવ્યાંગ વ્યક્તિ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતા અને દિવ્યાંગ વ્યક્તિઓ માટેના પ્લેસમેંન્ટ ઓફિસરને મળશે પારિતોષિક*

Hello Morbi

*એક સમય અવલ નંબર આવતી આમરણ ગામની શિક્ષણ વ્યવસ્થા નામશેષ થવાના આરે*

Hello Morbi

Leave a Comment