• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના આંગણે સિધ્ધિવિનયક કા રાજા ગણેશ મહોત્સવ નું જાજરમાન આયોજન*

*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

મોરબી મા સિધ્ધિવિનાયક કા રાજા ના દરબાર મા આયોજક અરવિંદભાઈ બારૈયા તેમજ લાલાભાઈ આચાર્ય દ્વારા ગણેશ મહોત્સવ નું જાજરમાન આયોજન મોરબી તમેજ મોરબી જીલા ના ધર્મ પ્રેમી જનતા માટે ધાર્મિક ઉસત્વનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં રાજકીય અને સામાજિક તેમજ દરરોજ બોહડી સંખ્યા મા લોકો મહા આરતી મા ઉપસ્થિત રય આ ધાર્મિક ઉત્સવ નો લાભ લઈ ધન્યતા અનુભવે છે

ગણેશ મહોત્સવ ના ચોથા દિવસે આયોજક અરવિંદભાઈ બારૈયા તેમજ લાલાભાઈ આચાર્ય ના આમંત્રણ માંન આપી ટંકારા ના સામાજિક અને રાજકીય આગેવાનો બોહડી સંખ્યા માં મહા આરતી નો અને લાભ લીધો હતો. અને ટંકારા મહિલા મંડળ અને રાજકીય સામાજિક આગેવાનો એ આયોજક અરવિંદભાઈ બારૈયા નું ગણપતિ ના મૂર્તિ સ્વરૂપે સન્માન કર્યું હતું આ ગણેશ મહોત્સવ ના જાજરમાન આયોજન મા મહાઆરતી નો લાભ લેવાથી ધન્યતા અનુભવી હતી અને આયોજકો નો આભાર માનવામાં આવ્યો હતો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વાંકાનેરના વીડી જાંબુડીયા ગામમાથી જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડી જુગાર ધારાનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

*ખોખરા હનુમાન ખાતે આવતી કાલ થી રામ કથાનો પ્રારંભ ભક્તોને કથાનું શ્રવણ કરવા નિમંત્રણ*

Hello Morbi

*મોરબી:વાંકાનેર બાઉન્ડ્રી પાસે બોલેરોમાં ચોરખાનું બનાવીને દારૂની હેરફેર કરતા બેની ધરપકડ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

Leave a Comment