• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા સહકાર અને યુવા સંમેલન યોજાયું*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા…..જોડિયા માર્કેટિંગ યાર્ડ ખાતે મયુરભાઈ ચનીયારા અને જીવણસંગ પરમાર દ્વારા આયોજીત. જોડિયા તાલુકા સહકાર અને યુવા સંમેલન યોજાયું. જેમાં તાલુકા સંગઠન, સહકારી આગેવાનો તેમજ યુવાનોની વિશાળ હાજરીમાં ભાજપની વિકાસયાત્રામાં જોડાઈ જનસેવાનો સંકલ્પ લેનારા જોડિયા અને બાદનપરના કોંગ્રેસી આગેવાનો એ ભારતીય જનતા પાર્ટી માંકૃષિ મંત્રી શ્રી રાઘવભાઇ પટેલ.અને અન્ય આગેવાનો નાં હસ્તે ભાજપ નો ખેસ પહેરીને પ્રવેશ મેળવ્યો હતો …………………

 

આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ શ્રીરમેશભાઈ મુગરા.. કૃષી મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલ ,જિ.પં.પ્રમુખ શ્રી ધરમસિભાઇ ચનીયારા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી તથા વિસ્તારના સૌ માનનીય આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા……….

Related posts

*HELLO MORBI NEWS:લજાઈ ખાતે ૧૭ સપ્ટેમ્બરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે; કલસ્ટર હેઠળના ગામ લોકોને લાભ લેવા અનુરોધ*

editor

*દુઃખદ અવસાન-ઉઠમણું-મોરબી*

Hello Morbi

*સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને પડધરી રેન્જ દ્રારા આજે વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment