• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દુઃખદ અવસાન-ઉઠમણું-મોરબી*

સ્વ. જગદીશભાઈ વલ્લભદાસ કક્કડ (ઉ.વ.૬૧) તે સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ કક્કડ (વનાળીયા વાળા) ના સુપુત્ર, પ્રવિણભાઈ વલ્લભદાસ કક્કડ( જનતા ક્લાસીસ), ચુનીભાઈ વલ્લભદાસ કક્કડ (જલારામ ઓફસેટ), રાજુભાઈ વલ્લભદાસ કક્કડ ( જલારામ પ્રિન્ટીંગ), જયેશભાઈ વલ્લભદાસ કક્કડ ( નવસર્જન ગૃપ- રાજકોટ), ઈન્દુબેન નરેન્દ્રકુમાર રવેશિયા, ચંદ્રિકાબેન નિમિષકુમાર કોટક ના ભાઈ તથા તરંગભાઈ કક્કડ, નિર્મિત ભાઈ કક્કડ, નિકેતનભાઈ કક્કડ, સિધ્ધાંતભાઈ કક્કડ, ક્રિષાબેન કક્કડ, વરૂણભાઈ કક્કડ ના કાકા નુ તા.૪-૬-૨૦૨૨ શનીવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

*સદ્ગત નુ ઉઠમણું તા.૬-૬-૨૦૨૨ સોમવાર સાંજે ૫ થી ૫ઃ૩૦ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.*

*🙏ૐ શાંતિ🙏*

*કક્કડ પરિવાર ના જય શ્રી કૃષ્ણ*

Related posts

*મોરબીમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા દર્દીઓના સગાઓ દ્વારા કલેક્ટર બંગલા સામે ધરણા*

Hello Morbi

*HELLO MORBI NEWS: જાંબુડિયા ખાતેની આરટીઓ કચેરીમાં બિન અધિકૃત વ્યકિતના પ્રવેશ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ*

editor

*HELLO MORBI:શ્રી રામનવમીના પવિત્ર દિવસે ડીસાના વાલ્મીકી સમાજે જલારામ મંદિર ખાતે આરતીનો લાભ લઈ સમરસતા પર્વની કરી ઉજવણી*

editor

Leave a Comment