• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને પડધરી રેન્જ દ્રારા આજે વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી કરવામાં આવી*

કોરોના મહામારી ને લઇ જે તમામ દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે ત્યારે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને પડધરી રેન્જ દ્વારા પડધરી ખાતે કરવામાં આવી. ત્યારે સામાજીક વનીકરણ રેન્જ પડધરી ના શ્રી યુ.વી.તનવાણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પડધરી, તથા એન.એસ.ખફીફ રાઉન્ડ ફોરેસ્ટર તથા વિજયદાન ગઢવી તથા વિજયસિંહ જાડેજા તથા ફોરેસ્ટ ના અધિકારી ઓ

પડધરીના જવાહર નવોદય સ્કૂલ ખાતે 200 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પડધરી કોર્ટ ના પટાંગણમાં જજ સાહેબ તથા વકીલો ની ઉપસ્થિતિ માં 200 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પડધરી મામલતદાર કચેરી ખાતે મામલતારશ્રી ભાવનાબેન વિરોજા, તાલુકા વિકાસ અધિકારીશ્રી નૈમિષ ગણાત્રા, તેમજ સ્ટાફ ગણ ની ઉપસ્થિતિ માં 200 વૃક્ષ નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમજ પડધરી પોલીસ લાઈન ખાતે પડધરી વી.એમ.લગારિયા સાહેબ તથા પોલીસ સ્ટાફ ગણ ની ઉપસ્થિતિ માં પણ 200 વૃક્ષ નું વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.

Related posts

*આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું*

Hello Morbi

*દુબઇ મધ્યે જલારામબાપાની પ્રાણ પ્રતિષ્ઠા ભરતભાઈ અને ચંદ્રિકાબેન રૂપારેલ દ્વારા કરાઇ*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર- જલિયાણેશ્વર મહાદેવ ખાતે સોમવારે “બર્ફીલા બાબા અમરનાથ ( બરફ ના શિવલીંગ)” ના દર્શન યોજાશે*

Hello Morbi

Leave a Comment