• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં પડતી પાણીની મુશ્કેલી નું નિવારણ દસ દિવસમાં લઈ આવવા વહીવટદાર દ્વારા કોલ અપાયો*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા. જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા…………..આજ રોજ હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં રહેતા તમામ રહીશો ને છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની વ્યવસ્થા ભોગવી રહ્યા છે…….

આજે આ તમામ બ્રાહ્મણ શેરીની મહિલાઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે રૂબરૂ પોતાને પડતી તકલીફ નું નિરાકરણ માટે નવનિયુક્ત ગ્રામ પંચાયતના વહીવટદાર જી.પી. ગઢિયા સાહેબ ને પીવાના પાણી નો સવાલ કર્યો હતો. અને શાંતિથી સવાલો સભળીને વહીવટદાર તરફથી પ્રતિક્રિયા આપવામાં એવી આવી કે તમારો પાણીનો ઉકેલ દશ દિવસો માં કરી આપીશ.આ સવાલ સાંભળીને તમામ મહિલાઓ ખુશી ખુશી થઈ ગયા હતા..અને પોતાના ઘરે પરત ફર્યા હતા…

 

Related posts

*ધ્રોલ ખાતે રાજપૂત સમાજની વાડી એ હર ધ્રોલ ભાયાતી રાજપૂત સમાજ ની મીટીંગ મળી*

Hello Morbi

*HELLO MORBI:મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે વાલીઓ માટે સેમિનાર યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:હવન અષ્ટમીના દિવસે જલારામભકિતધામના ગૃપની બહેનોએ ઝુંપડપટ્ટી ની બાળાઓને જમાડીને લ્હાણી આપી*

editor

Leave a Comment