• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેર અને જિલ્લાના મંજુર થયેલા કામો આચારસંહિતા પૂર્વે શરૂ કરાવવા રાજયમંત્રીને રૂબરૂ રજુઆત કરતા હસમુખભાઈ ગઢવી*

મોરબી તા ૫ આગમી નજીક સમયમાં રાજયની ધારાસભાની ચુંટણી આવી રહી છે. અને આચાર-સંહિતા લાગુ પડી જશે. જેથી મોરબી જીલ્લાના મંજુર થયેલા કામો વહેલી તકે શરૂ થઈ જાય તે માટે ટંકારાના વિરપર મચ્છુ ગામના સામાજિક આગેવાન હસમુખભાઈ ગઢવી દ્વારા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રૂબરૂ મળીને રજુઆત કરી હતી.

મોરબી શહેર અને જિલ્લાના અનેક કામો મંજુર થઈ ગયા છે. આવા કામો ઝડપથી શરૂ કરવામાં આવે. મોરબી- હળવદ ફોરલેન રોડ, મોરબી -જેતપર ફોરલેન રોડ, મહેન્દ્રનગર ઓવરબ્રીજ, વાઘજીબાપુના બાવલા પાસેનો ઓવરબ્રીજ, સેંટ-મેરી-સ્કુલ પાસેનો રેલ્વે ઓવરબ્રીજ તેમજ હાલમા ચાલતા રાજકોટ-મોરબી રોડ ઉપર બાકી રહેલા ઓવરબ્રીજના કામ વહેલી તકે પુર્ણ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જિલ્લા દ્વારા ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટો ઉપર લાગતા 𝐆𝐒𝐓 ને ૧૮ % થી ઘટાડીને ૫ % કરવા માટે રજૂઆત કરાઈ*

editor

*HELLO MORBI:ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી*

editor

*HELLO MORBI NEWS: મોરબી તાલુકાના લાલપર આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયું*

editor

Leave a Comment