• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મચ્છુ નદી નજીક ઠલવાતો કચરો સિરામિકનો ના હોવાની સિરામીક એસોસીએશનની સ્પષ્ટતા*

ગત સપ્તાહમાં ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસ સમિતી મોરબી દ્રારા સિરામિક ઉધોગ પર કેમિકલયુક્ત કચરો મચ્છુ ૨ માં નાખે છે તેવો આક્ષેપ થયો હતો અને જીલ્લા વહીવટી માં ફરિયાદ થઇ હતી.
પરંતુ મોરબી સિરામિક ઉધોગના પ્રોસેસમા જે જે ઘન કચરો નિકળે છે તે ફરી વખત સીરામીક પ્રોસેસમા વપરાય જતો હોય છે છે કારણ કે આ ઘન કચરો ફરીથી પ્રોસેસમા વપરાતો હોય પ્રોડક્શન કોસ્ટ નીચી આવતી હોય છે માટે તે પણ કિંમતી છે અને સિરામિક માટે રો મટીરીયલ્સ છે. તો આવો ઘન કચરો નદી માં કે ક્યાય બહાર નાખવો કોઇ સીરામીક ઉધોગને પોસાય નહી. આ ઘન કચરો હાલ માં બજારમાં વેચાય છે અને ફરીવખત વાપરી ને ટાઇલ્સ બનાવવમાં આવે છે. તો જે ફરિયાદ થઇ છે તે મચ્છુ ૨ નો કેમિકલ યુક્ત કચરો અમારા સિરામિક ઉધોગનો નથી. સિરામિક ના યુનિટો આવા કચરા ક્યાય નાખતા નથી. સબંધકર્તા ને માલુમ થાય કે આ કચરો સિરામિક ઉધોગ નો નથી અને તથ્ય વિહોણા આક્ષેપ ને સિરામિક ઉધોગ વખોડે છે

પ્રમુખ શ્રી
મોરબી સિરામિક મેન્યુ એસોસિએશન

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રો માટે સેવા કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:માતૃશ્રી વિરબાઈ માનવ સેવા તથા ગૌ સેવા દ્વારા દરરોજ સાંજે મોરબી ના સિવિલ હોસ્પિટલમાં માં દાતા ના સહયોગ થી કઢી ખિચડી જમાડવામાં આવે છે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લોહાણા મહા પરિષદ ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખ તરીકે રાધનપુરના વિદ્રાન એડવોકેટ ડો.મહેશભાઈ મુલાણીની કરાઈ નિમણૂંક*

editor

Leave a Comment