• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARALatest-NewsOther

*ટંકારા પોલીસ સ્ટેશન ખાતે થર્ટી ફર્સ્ટ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી*

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ થર્ટી ફસ્ટ નિમિત્તે ઉજવાયો

“બ્લડ ડોનેટ ને પ્રમાણપત્ર સહિતની કીટ આપવામાં આવી”

ગુડબાય 2020 વેલકમ 2021 ની થર્ટી ફસ્ટ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે અનોખી બ્લડ ડોનેટ નો કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી છે જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક એસઆર ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ આઇપીએસ અધિકારી અભિષેક ગુપ્તા ટંકારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા કરવામાં આવેલ જેમાં પોલીસ પરિવાર સહિત તમામ પોલીસ કર્મચારીઓ મહિલા પોલીસ સહિતના પરિવારે બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં સામાજિક કાર્યકરો ટંકારા પંથકના અગ્રણીઓ આગેવાનો સરપંચો વિગેરે આ બ્લડ ડોનેટ કેમ્પ માં હાજરી આપી હતી ત્યારે તમામ બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિઓને ટંકારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અભિષેક ગુપ્તા આઇપીએસ અધિકારીએ પ્રમાણપત્ર સાથે ઘડિયાળ ગિફ્ટ આપી હતી આ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે સવારે ૧૦ વાગ્યાથી શરૂ કરવામાં આવેલ જેમાં મેડીકલ ચેક અપ સાથે સાથે કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવ્યું હતું અને સેનીટાઇઝર માસ્ક વિતરણ કરવામાં આવેલ હતું જેમાં 70 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું તે તમામ બ્લડ ડોનેટ કરનાર પોલીસ સ્ટાફ તેમજ સંસ્થાના આયોજકોએ સમાજસેવકો સહિતના વગેરે અગ્રણીઓ આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તમામ આયોજકોનો પોલીસ પરિવાર તરફથી આભાર વ્યકત કરવામાં આવ્યો હતો

રિપોર્ટ આરીફ દિવાન મોરબી

Related posts

*જામનગર જિલ્લા પંચાયત ની ભાજપ ની ટિકિટ ફાળવણી મુદ્દે જોડીયા તાલુકા કડિયા સમાજ ની નારાજગી ચરમ સીમાએ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયાના બાલંભા ગામે જગન્નાથજીની ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબીમાં શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ*

editor

Leave a Comment