• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેર યુવા કોંગ્રેસ નાં પ્રમુખ તરીકે દલવાળી સમાજ ના મહીપત પરમાર ની નિમણુક*

ગુજરાત પ્રદેશ યુ આરવા કોંગ્રેસ નાં આદરણીય પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમા તથા પ્રદેશ પ્રભારી શ્રી મનીષ ચોધરી જી નાં માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા કોંગ્રેસ નાં પ્રમુખ તરીકે દલવાળી સમાજ ના યુવા આગેવાન અને વિવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યો માં હંમેશા અગ્રેસર રહેતા યુવા શ્રી મહિપત પરમાર ની નિમણુક કરવામાં આવી છે

આવનાર દિવસોમાં સમગ્ર શહેર માં યુવા કોંગ્રેસ નું સંગઠન વધુ મજબૂત બને અને યુવાનો ને પાર્ટી ની વિચાર ધારા સાથે જોડી યુવાનોના હિત માટે કાર્ય કરતા રહે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા લાગણી અને આશા વ્યક્ત કરી શુભકામના પાઠવી હતી.

 

લી.મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ સમિતિ

Related posts

*રાજકીય ક્ષેત્રમાં મુસ્લિમ સમાજ ને મળવું જોઈએ વસ્તી પ્રમાણમાં પ્રતિનિધિત્વ : ઈમ્તિયાઝ પઠાણ*

Hello Morbi

*HELLO MORBI NEWS:માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 232 પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*ઉના શહેર તાલુકા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.*

Hello Morbi

Leave a Comment