• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે મહાઆરતીમાં જોડાયા આગેવાનો*

ડીસા જલારામ મંદિરે ગુરૂવારે સીનિયર સીટીઝન ગ્રુપ,કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન,સમસ્ત મોચી સમાજ,સમસ્ત ધોબી સમાજ,ગારમેન્ટ એસોસિએશન,જમીન દલાલ એસોસિએશન,માલગઢ પ્રગતિ મંડળ,જી.જી.વિધાસંકુલ,યંગ બોયઝ ગ્રુપ,રામાબાપુ ગૌશાળા માલગઢના આગેવાનો પધારતાં તેમનું ફૂલછડી તેમજ જલારામ દર્શન ગ્રંથથી ભાવપૂર્વક સન્માન કરાયું હતું.

આ દિવ્ય અવસરે અગ્રણીઓ સર્વ રમણભાઈ પટેલ,રસિકભાઈ ચાંપાનેરી,અશોકભાઈ ગેલોત,રમેશભાઈ ગોહિલ,મનોજભાઈ ચૌહાણ,હસમુખભાઇ ચૌહાણ,દયારામભાઈ ઠકકર,સુરેશભાઈ ટી.અખાણી,રાજેશભાઈ ધોબી,અશોકભાઈ ધોબી,મફાદાદા,અમરતભાઈ પઢિયાર,બાબુભાઈ માળી,દિનેશભાઈ પુરોહિત ,જયેશભાઈ સિસોદિયા સહિત ખૂબ મોટી સંખ્યામાં અગ્રણીઓએ ખાસ હાજર રહી મહાઆરતી તેમજ ખીચડી-કઢી પ્રસાદનો લાભ લીધો હતો.

જલારામ મંદિર ડીસાના સેવકો સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,મહેશભાઈ મનવર,આનંદભાઈ પી.ઠકકર,ચંદુભાઈ એટીડી,કમલેશભાઈ રાચ્છ,કાંતિભાઈ માળી સહિત સૌએ અગ્રણીઓને આવકારી સન્માન કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ શરૂ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકાનું ગૌરવ : મેઘપર(ઝાલા)ના શિક્ષિકા હેતલબેન સોલંકી(વરૂ)ને મળ્યું ચિત્રકૂટ એવોર્ડ સન્માન*

editor

*HELLO MORBI: ભાભરના જલારામ ભકત શૈલેષભાઈ મોચીનું શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment