• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાનો જ્ઞાનસેતુ સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ*

મોરબી : તા ૮ ગુજરાત સરકાર દ્વારા વર્ષ- ૨૦૨૩/૨૪ માં ધોરણ-૫ માં લેવાયેલી જ્ઞાનસેતુ સ્કોલરશિપ પરીક્ષા (CET) માં મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. શાળાના ૧૪ વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થયો છે.

CET પરીક્ષાના મેરિટમાં નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના સોઢા ભરતસિંહ, બોપલીયા ઓમ, ભાલોડીયા શુભ, થરેશા આરદીક, વિશ્વકર્મા લવકુશ, કાવર વંશ, માટલીયા પ્રિત, સનાવડા હર્ષ, ઘોડાસરા નક્ષ, ખાદા ભવ્ય, પડસુંબીયા શ્રે, પડસુંબીયા પ્રિન્સ, ભાલારા દર્શિત, સોનારા નિશાંત એમ કુલ ૧૪ બાળકોનો મેરીટમાં સમાવેશ થયો છે. આ ઝળહળતી સફળતા મેળવવા બદલ શાળા પરિવાર, એસ.એમ.સી. તથા વાલીઓ દ્વારા મેરિટમાં આવેલા બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તથા બાળકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને શિક્ષણ આપી તૈયાર કરવા બદલ વર્ગ શિક્ષક અશોકભાઈ કાંજીયા, પારૂલબેન પાણ તથા મનીષાબેન ગડારાનો આભાર માન્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ-મોરબી ખાતે એ.સી. (𝐀.𝐂.) હોલમાં સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન.*

editor

*HELLO MORBI:સર્વમંગલમ વિધાલય ડીસા ખાતે 15 ઓગસ્ટે કરવામાં આવી શાનદાર ઉજવણી*

editor

*HELLO MORBI:ચાલુ વરસાદે વીજ પોલને રિપેર કરી વીજ પુરવઠો ફરી શરૂ કરવા પી.જી.વી.સી.એલ.ની ટીમ કાર્યરત*

editor

Leave a Comment