• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર સિટી મા જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રૂ ૧૩૪૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો*

વાંકાનેર : તા ૧૯ વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે દરોડોપાડી વરલી મટકાના જુગાર જુગાર રમતા વરલી ભક્તને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

દરોડામાં વાંકાનેર પોલીસે બાતમીના આધારે વાંકાનેરની આશીયાના સોસાયટી વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમી રમાડી વર્લીના સાહીત્ય તથા રોકડા રૂ.૧૦૪૨૦ તેમજ એક મો.ફોન જેની કી.રૂ.૩,૦૦૦ કુલ મુદ્દામાલ કી.રૂ.૧૩૪૨૦ સાથે આરોપી જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી(ઉવ.૨૯ ધંધો-મજુરી રહે.હાલ વાંકાનેર મારૂતી શો-રૂમની પાછળ તા.વાંકાનેર)ને ઝડપી લીધો હતો.

Related posts

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ધર્મપત્નિ ના જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના જાણીતા તબિબ ડો. હિતેશ પટેલ*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના શિક્ષિકા સોલંકી હેતલબેન ને બાળ રક્ષક ફાઉન્ડેશન દ્વારા ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગાંધીનગરમાં ગુજરાત ગેસ સાથે મોરબી સિરામિક ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ બેઠક: ભાવ, સપ્લાય અને નિયમોમાં રાહતના સંકેત*

editor

Leave a Comment