• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ ગામે ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ સ્ટેડિયમ નું ખાતમુહર્ત કરવામાં આવ્યું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આજ રોજ તારીખ 13/4/2022 ના રોજ ઘાંટવડ ગ્રામ પંચાયત દ્વારા ઘાંટવડ તથા આજુ બાજુ ના ગામ ના નવ યુવાનો માટે ક્રિકેટ સ્ટેડિયમ નું ગ્રામ પંચાયત ના સરપંચ અબ્દુલ ભાઇ મહેતર ના નેજા હેઠળ ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું

જેમાં ઘાંટવડ ગામના નવયુવાનો તથા ગ્રામ પંચાયતના ઉપસરપંચ નટવર સિંહ મકવાણા તથા સભ્ય શ્રી પ્રતાપભાઈ વાંઝા તથા કરસન ભાઈ પરમાર તથા ગફારભાઈ ભાદરકા તથા ગ્રામ પંચાયતના vce દિનેશ ભાઈ ચુડાસમા તથા પંચાયત ના સભ્યો હાજર રહી ગામ માં એક ખૂબ જ સારી કામગીરી ને લીલી ઝંડી આપી હતી અને નવ યુવાનો માં ખૂબ ખુશી નો માહોલ સર્જાયો હતો અને લોકો નો ઉત્સાહ વધ્યો હતા અને આ સુંદર કામ ને ગામ લોકો બીરદાવ્યું હતું

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રી અમૃતિયાનો સિરામિક એસોસિએશનના વતી આભાર વ્યક્ત કરતા મનોજભાઈ અરવાડિયા*

editor

દશનામ ગોસ્વામી સમાજની આરતી દશ નામ ની તા 26 મી એ સંતો મહંતો ની ઉપસ્થિતિ માં લોન્ચ થશે

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી નિવાસી સુસીલાબેન ખોડીદાસભાઈ ચાવડા નું અવસાન*

editor

Leave a Comment