• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા આગામી તા.૨૬ ના રોજ લોહાણા સમાજ નુ સ્નેહ મિલન યોજાશે*    

પ્રતિવર્ષ શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજ ના સ્નેહ મિલન નુ આયોજન કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે તા. ૨૬-૧૦-૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ ના સ્નેહમિલન નુ આયોજન કરવા માં આવેલ છે. દરેક રઘુવંશી ભાઈઓ-બહેનો ને સ્નેહમિલન માં પધારવા શ્રી લોહાણા મહાજન-મોરબી તરફથી આમંત્રણ પાઠવવા માં આવેલ છે.

 

લી.

શ્રી લોહાણા મહાજન-મોરબી

Related posts

*એક સમય અવલ નંબર આવતી આમરણ ગામની શિક્ષણ વ્યવસ્થા નામશેષ થવાના આરે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વિકસીત ભારતની થીમ માટે આઈકોન બનેલ મુન્દ્રાની શ્રેયા અખાણીનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ શાનદાર સન્માન*

editor

*HELLO MORBI:મોરબી નક્ષત્ર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં 16 થી 22 સુધી મહિલાઓ માટે ફ્રી ઓપીડી*

editor

Leave a Comment