• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીની સોની બજારમાં રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા એ લોકોને પાઠવી દિપાવલીની શુભેચ્છાઓ ઠેર ઠેર લોકો દ્વારા રાજ્યમંત્રીનું સન્માન સ્વાગત કરાયું*

મોરબી તા ૨૪ મોરબી માળિયા ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા આજરોજ નેહેરુગેટ ચોક થી દરબારગઢ સુધી લોકોને દીપાવલી ની શુભકામનાઓ પાઠવવા નગરપાલિકાના હોદ્દેદારો ભાજપ આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકોની સાથે નીકળ્યા હતા ત્યારે વેપારીઓ દ્વારા બ્રિજેશભાઈ ના વિકાસ કામને બિરદાવી ને ઠેર ઠેર મીઠાઈ ખવડાવીને ફુલ હાર થી સન્માન સ્વાગત કરી બિરદાવ્યા હતા અને દિવસો દિવસ મોરબીના આવા હર હંમેશ વિકાસ કાર્યો કરતા રહે તેવી શુભેચ્છાઓ પણ લોકો દ્વારા પાઠવવામાં આવી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકાનું ગૌરવ : મેઘપર(ઝાલા)ના શિક્ષિકા હેતલબેન સોલંકી(વરૂ)ને મળ્યું ચિત્રકૂટ એવોર્ડ સન્માન*

editor

*જોડિયા તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો*

Hello Morbi

*મોરબી જિલ્લામાં આવતીકાલે કુલ ૧૮૦ હેલ્થ કેર વર્કસ ને કોરોના ની રસી આપવામાં આવશે*

Hello Morbi

Leave a Comment