• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુલતાનપુર શાળા માં યોજાઈ બાળકો વચ્ચે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ ની રંગોળી સ્પર્ધા*

શાળા માં વેકેશન નો માહોલ ચાલી રહ્યો છે છતાં પણ બાળકો માં આ સમય દરમ્યાન પણ કંઈક પ્રવૃતમય રહેવું ગમે છે અને શાળા ના શિક્ષક ચેતનકુમાર વનાળિયા તેમને પ્રવૃતમય રાખવા માટે કંઈક ને કંઈક રસમય પ્રવુતિઓ કરાવવા હમેશા તત્પર હોય છે ત્યારે દિવાળી એટલે રંગોળી નો તહેવાર અને અલગ અલગ રંગોળી બનાવવી અને જોવી કોને ના ગમે તો આ વેકેશન ના સમય દરમ્યાન પણ વેસ્ટ વસ્તુ માંથી બેસ્ટ રંગોળી બનાવવાની સ્પર્ધા નું આયોજન શ્રી સુલતાનપુર શાળા માં કરવામાં આવ્યું હતું જેમાં બાળાઓ એ વધારે ભાગ લીધો હતો

Related posts

*HELLO MORBI:મોરબી ની સભારાવાડી પ્રાથમીક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી ડંકો*

editor

*મોરબી:નગર પાલિકા ના ચીફ ઓફિસર ની બદલી રોકવા મુખ્યમંત્રી ને લખેલ પત્ર ની અસર સંદીપસિંહ ઝાલા નો જૂનો બદલી ઓર્ડર રદ*

Hello Morbi

*HELLO MORBI:આયુષ્માન કાર્ડે નારણભાઇને આપ્યું નવું આયુષ્ય; કેન્સર જેવી જીવલેણ બીમારીમાં થઇ આર્થિક મદદ*

editor

Leave a Comment