• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જાંબુડા પાટીયા શ્રી ઉમા વિદ્યા સંકુલ ખાતે સર્વ જ્ઞાતિ સમરસતા મહાયજ્ઞનું આયોજન કરાયું*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ ::હડિયાણા………….આજ રોજ લાભપાચમ ના શુભ અવસરે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)રાષ્ટ્રીય સામાજિક સમરસતા અને સામાજિક સદભાવ ના હેતુથી જાંબુડા પાટિયા પાસે શ્રી ઉમા વિધા સંકુલ ખાતે “”સર્વ જ્ઞાતિ સમરસતા મહાયજ્ઞ”” નું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી………

આજે સીમા જાગરણ મંચ. સાગર ભરતી જામનગર જિલ્લાના ભવદીપ.ધર્મદીપસિંહ જી.ગોહિલ સંયોજક સીમા જાગરણ મંચ સાગર ભારતી ગાયત્રી પરિવાર દ્વારા 51 કુંડી ગાયત્રી હોમહવન યોજવામાં આવ્યો હતો. તેમાં સાધુ સંતો નું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સાથે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતેના સ્વામિનારાયણ સંપ્રદાયના મહતો નું પણ સ્વાગત કર્યુ હતું. આ ભવ્ય કાર્યક્રમમાં આસપાસના ગામડાઓમાંથી હવનમાં બેસવા નો લ્હાવો લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય ઉમા વિધા સંકુલ ના કેમ્પસ ડાયરેક્ટર ગીરધરબાપા પનારા એ ભારે જહેમત ઉઠાવી હતી. અને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પણ સાગર ભરતી ના કાર્યકરોએ પણ ખુબ ખુબ સાથ સહકાર આપ્યો હતો.

 

Related posts

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

*વાંકાનેર : રૂ.28 હજારના ઈંગ્લીશ દારૂ સાથે એકને ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*મોરબીના વકીલ પરિવારએ યોગનું, મતદાનનું મહત્વ દર્શાવતી રંગોળી બનાવી.*

Hello Morbi

Leave a Comment