• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના ખરેડા ગામે સિરામિક એસોના સહયોગથી રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો*

મોરબી શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામ્ય પંથકમાં મોરબી સિરામિક એસોના સહયોગથી ટેસ્ટ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે જેમાં મોરબીના ખરેડા ગામે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો જે કેમ્પમાં ગામના યુવાનોએ પણ વ્યવસ્થા સંભાળવામાં મદદ કરી હતી અને ગ્રામજનોએ ટેસ્ટ કેમ્પનો લાભ લીધો હતો

Related posts

*HELLO MORBI:અમેરિકાના લોકો નિયમિતપણે ખાય છે ગુજરાતમાં તૈયાર થતો ઔષધીય પાક ઇસબગુલ*

editor

*મોરબી:ઉગ્રપ્રવેશ જાતીય હુમલાના ગંભીર ગુનાના આરોપી ને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

Hello Morbi

*મોરબી ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતા પહેલા વાહન રજીસ્ટર કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*

Hello Morbi

Leave a Comment