• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ઝૂલતા પુલની બનેલી દુર્ઘટનાના પગલે વાંકાનેર જલારામ જયંતિ ના તમામ કાર્યક્રમનો રદ કરી જીતુભાઈ સોમાણી અને તેમની ટીમ મોરબી ખાતે બનેલી દુર્ઘટનામાં બચાવ કાર્ય માટે પહોંચી*

શ્રી જીતુભાઈ સોમાણી યાદી જણાવે છે કે આવતીકાલના જલારામ જયંતિ ના તમામ કાર્યક્રમો મોફુક રાખી મોરબી જિલ્લાના ઝુલતા પુલ ઉપર ગંભીર અકસ્માત થતા નવા મૃત્યુનો આંક વધુ હોવાને કારણે અને મોરબી જિલ્લાની અંદર આવી અઘટિત ઘટના બનતા આવતીકાલે જલારામ જયંતી હોવાથી માર્કેટ ચોક વાંકાનેરમાં પ્રસાદ વિતરણ તેમજ રઘુવંશી સમાજનું નાત જમણ રદ કરવામાં આવેલ છે જેની વાંકાનેર રઘુવંશી સમાજે નોંધ લેવા વિનંતી

લી.

જીતુભાઈ સોમાણી

વાંકાનેર

Related posts

*HELLO MORBI: રાજકોટ એસટી વિભાગ તંત્રની અણઆવડતના ભોગ બનતા ફડસર ગામના વિદ્યાર્થીઓ અને પેસેન્જરો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા ગાંધીનગર માં 𝟐𝟒 મી એ મહા અધિવેશન યોજાશે*

editor

*મોરબીના મહેન્દ્રનગર ના ધાયડી વિસ્તારમાં ભરાતા વરસાદના પાણીના નિકાલ માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવતા કે ડી બાબરવા*

Hello Morbi

Leave a Comment