• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ કે, જે, ચૌહાણ સહિતના ૬૦ જેટલા પોલીસ જવાનો બચાવ કાર્ય માટે નદીમાં ઉતર્યા*

મોરબી : મોરબી ના ઝૂલતા પુલ મા બનેલી દુર્ઘટનામાં હાલ બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. તેમજ પોલીસનો કાફલો મોટી સંખ્યામાં અહી ફરજ ઉપર તૈનાત છે. વધુમાં ૬૦ જેટલા પોલીસ જવાનો બચાવ કાર્ય માટે નદીમાં ઉતર્યા છે.

 

ઝૂલતા પુલની આ દુર્ઘટનામાં લોકોના જીવ બચાવવા મોટી સંખ્યામાં લોકો ખભે ખભો મિલાવી બચાવ કાર્ય કરી રહ્યા છે. તેવામાં એલસીબી પીઆઇ કે.જે.ચૌહાણ સહિતના ૬૦ જેટલા પોલીસ જવાનો જેમને તરતા આવડતું હોય, તેઓએ નદીમાં ઉતરીને તરવૈયાઓની ભૂમિકામાં આવીને લોકોને બચાવવાનું શરૂ કર્યું છે.

Related posts

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીરબાળાનું અપહરણ કરી જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા શ્રધ્ધા પૂર્વક નવરાત્રિ મહોત્સવ યોજાય છે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના 𝟑𝟔𝟐 મા ગુરૂવારે ભજનમાં જામી રમઝટ*

editor

Leave a Comment