• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો નવતર પ્રયોગ*

*નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો નવતર પ્રયોગ*
આજે વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાનો પ્રથમ દિવસ નવયુગના તમામ યુનિટમાં અલગ અંદાજથી ઉજવવામાં આવેલ.
વિદ્યાર્થીઓનું સ્વાગત એર કેરેકટરે અભિવાદન જીલી, હાથ મિલાવી ને કર્યું. ઘોડા ગાડી દ્વારા સફર કરાવતા તેમને પ્રવેશ દ્વાર સુધી પહોંચાડ્યા, તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બનાવેલ સ્વંમિંગ પુલમાં પાણીના ફુવારા અને રાઈડ્સ દ્વારા મોજ માણી હતી.
આપણી પરંપરાને કેમ ભુલાય દરેક વિદ્યાર્થીઓનું કંકુ તિલક, ગોળ, ધાણા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ પોતે આજે માં સરસ્વતીના ચરણોમાં પુષ્પ અર્પણ કરી પ્રથમ દિવસથી શરૂ થતાં નવુ વર્ષ મંગલમય રહે તેવી અભિલાષા વ્યકત કરી.

Related posts

*દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા ફોડતી વખતે સલામતી અંગે સાવચેતી રાખવા આટલી અવશ્ય કાળજી રાખીએ: માર્ગદર્શિકા જાહેર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: કંઈ પણ કામ હોય તો મને રાત્રે બે વાગ્યે ફોન કરજો લાતી પ્લોટના પ્રશ્નોનું નિરાકારણ લાવીશ: ચેરમેન લોરીયા*

editor

*એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરશ્રી જેનું દેવન એ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે PWD અને વરિષ્ઠ નાગરિકો માટેની વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી*

Hello Morbi

Leave a Comment