• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દુબઈ મધ્યે સંત શિરોમણી જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ધામ પૂર્વક ઉજવાય*

દુબઇ (સંયુક્ત આરબ અમીરાત ) મા આ વરસે પણ રઘુવંશી ઓ ના ઇષ્ટદેવ એવા શ્રી જલારામ બાપા ની ૨૨૩ મી જન્મ જયંતી 31/10/2022* ના વિદેશ થી આવેલા મહેમાનો અને બહોળી સંખ્યા દુબઇ ના રઘુવંશી ઓ તથા તમામ જલારામ ભક્તો ની હાજરી સાથે ઉજવી હતી

*આ પ્રસંગ પર બાપા ને અન્નકુટ પણ ધરવા મા આવેલ ભજન મંડળીઓ દ્વારા ભજન ની રમઝટ થી વાતાવરણ ભક્તિમય થયુ હતુ આ પ્રસંગ ને દુબઇ મા આટલી સરસ રીતે ઉજવાતા જોઇ હાજર રહેલા તમામ ભક્તો એ સ્વયંસેવકો તથા આયોજકો લોહાણા મહાજન યુએઇ ને અભિનંદન પાઠવ્યા હતા*

Related posts

*HELLO MORBI: લાતી પ્લોટ વિસ્તાર માં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાં નશાકારક કોડીન યુક્ત સીરપની બોટલો ની જથ્થા સાથે એક ઇસમોને પકડી પાડતી મોરબી સીટી એ ડિવિ. પો.સ્ટે. ટીમ*

editor

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી*

editor

*મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફ ના શિવલીંગ ના દર્શન યોજાયા.*

Hello Morbi

Leave a Comment