• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા : ‘ખાખી પ્રજાની પડખે છે’ તે વાક્યને સાર્થક કરનારા અજમાયશી ASP અભિષેક ગુપ્તાની ટ્રેનિંગ પૂર્ણ*

પોતાની કડક કામગીરીથી સમગ્ર પંથકમાં ભારે લોકચાહના મેળવી

ટંકારા : ખાખી પ્રજાની પડખે છે તે વાક્યને સાર્થક કરનારા ટંકારાના અજમાયશી ASP અભિષેક ગુપ્તાનો ટ્રેનિંગ પિરિયડ પૂર્ણ થઈ ગયો છે. તેઓએ પોતાની કડક અને નિષ્ઠાવાન કામગીરીથી સમગ્ર પંથકમાં ભારે લોકચાહના મેળવી છે.

 

ટુકા સમયમાં બહોળી ખ્યાતિ ધરાવતા ટંકારા પોલીસ મથકના અજમાયશી એએસપી અભિષેક ગુપ્તાની ટ્રેનિંગ પુર્ણ થઈ છે. તેઓએ ખાખી પણ પ્રજાની પડખે છે એ વાતને સાર્થક કરી બતાવી છે..બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત ખનીજ માફિયાઓ ઉપર તવાઈ, રોડ ઓથોરિટીની બેદરકારીથી રોકવા અને પરેડ ગ્રાઉન્ડ પર રોડ- બગીચો – સ્વચ્છતા ઉપરાંત દારૂ જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર તૂટી પડવા સહિતની અનેક નોંધપાત્ર કામગીરી કરી છે.                    તેઓએ ટંકારા તાલુકાના ગામડા ઉપરાંત શહેરમાં રાત્રી પેટ્રોલીંગ પણ કાબિલેદાદ કર્યો છે. તેઓ હંમેશા શિસ્તના આગ્રહી રહ્યા છે. તેઓની કર્મનિષ્ઠાએ હમેશા સાથીકર્મીઓને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.

Related posts

*મોરબી ના જોધપર ખાતે ફ્લોરા હાઉસમાં જુગાર કલબ ઉપર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી : 5.14 લાખ રોકડા કબજે*

Hello Morbi

*લગન માત્ર 100 લોકોની હાજરીમાં અને આ નિયમોની સાથે યોજી શકાશે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સિટી એ ડિવિજન પોલીસ મથક ની હદ માં મારામારીના ગુનાઓમાં અનેક વખત ઝડપાતા શખ્સ ને પાસા તળે જેલહવાલે કરાયો*

Hello Morbi

Leave a Comment