• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સીટી બી ડિવિઝન ના પોલીસ કોન્સ્ટેબલ એ પૈસા ભરેલું બેગ મૂળ માલિકને પરત કર્યું*

 મોરબી : તા ૮ મોરબીમાં પોલીસ કર્મીઓને રસ્તામાંથી મળેલી લેધર બેગ કે જેમાં દોઢ લાખ રોકડ, આઇપેડ અને પેન ડ્રાઇવ હતા તેને મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ

 

મોરબી સીટી બી ડિવિઝનમાં ફરજ બજાવતા અના પો.હેડ.કોન્સ જગદિશભાઇ જીવણભાઇ ડાંગર, પો.કોન્સ. લાલભા રધુભા ચૈાહાણ, પો.કોન્સ. મનોજભાઇ નારણભાઇ ગોખરૂ એમ બધા લગધીર બીટ વિસ્તારમાં સર્કીટ હાઉસ તરફથી ઉમા ટાઉનશીપ રોડ તરફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ભારતી ગર્લ્સ હાઇસ્કુલ પાસે રોડ ઉપર પહોંચેલ તે દરમિયાન રોડ ઉપર નીચેના ભાગે એક લેધર બેગ સારી હાલતમાં પડેલ પો.કોન્સ. લાલભા ચૌહાણને જોવામાં આવતા શંકા જતા ઉભા રહી તે લેધરબેગ તપાસતા તેમાં રોકડ રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા એક આઇપેડ તથા એક પેનડ્રાઇવ તથા ડાયરી એમ વસ્તુ મળી હતી.

કોઇ રાહદારીનો કિમતી સામાન હોય જેથી જરાપણ વિચાર કર્યા વગર પ્રમાણીકતા દાખવી તેના માલિક બાબતે તપાસ કરતા પાર્થભાઇ જયંતીભાઇ કાલરીયા ઉવ.૨૮ ધંધો.વેપાર રહે.શનાળા રોડ મોરબી વાળાનું હોવાની ખરાઇ કરી તેઓને પો.સ્ટે. ખાતે બોલાવી વસ્તુ પરત સોંપી આપી પ્રમણીકતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે.

Related posts

*મોરબી નગરપાલિકા ની પ્રિ-મોન્સુન ની કામગીરી ના પ્રથમ વરસાદે જ લીરે લીરા ઉડિયા : મહેશ રાજ્યગુરૂ મહામંત્રી, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Hello Morbi

*HELLO MORBI: મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI NEWS: વીશીપરામાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટીબી ડીવીજન પોલીસ*

editor

Leave a Comment