• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગરપાલિકા ની પ્રિ-મોન્સુન ની કામગીરી ના પ્રથમ વરસાદે જ લીરે લીરા ઉડિયા : મહેશ રાજ્યગુરૂ મહામંત્રી, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

…………………………………………..

મોરબી શહેરની ભાજપ શાસિત નગરપાલિકામાં અણઆવડત ભર્યા વહીવટને કારણે મોરબીની પ્રજા પરેશાન છે,ત્યારે વરસાદ મહિના સો માં મોટા ઉપાડે નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી કરી લાખો રૂપિયાનો ખર્ચ કરિયો પણ જેની કામ કરવામાં નીતિ જ ના હોય અને પ્રજા ની સુવિઘા ના કામ માં પણ ભાજપ શાસિત નગરપાલિકા અઘિકારી પદાધિકારી ઓ ૬ ટકા જેવી રકમ કમિશન પેટે લેતા હોય તેમ પ્રજા ની સુવિઘા ના સારા કામ ક્યાંથી થાય?

 

આજ મોરબી શહેર માં પ્રથમ પડેલા વરસાદે જ નગરપાલિકા ની પોલ ખોલી નાખી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાય ગયા છે પાણી નો નિકાલ નથી જેથી કરી ને નાના મોટા વાહન ચાલકો પાણી માં પરેશાન થય ગયા છે હજી તો દોઠ થી બે ઇંચ જ વરસાદ પડેલ છે ત્યારે મોરબી ના મેઇન રોડ થી સેરી ગલી માં પાણી ભરાય ગયા છે તો પાલિકા ની આતે કેવી પ્રિ મોન્સુન ની કામગીરી પ્રજા એ જાણવા માંગે છે ખરેખર પ્રજા ની સુવિઘા માટે પ્રિ મોન્સુન ની કામગીરી થયેલ છે ખાલી બિલ j બનાવેલ છે તે પાલિકા ના અઘિકારી પ્રજા ને જણાવે તેમ મહેશ રાજ્યગુરૂ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી ની પ્રેસ યાદી જણાવે છે

Related posts

મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ ડ્રાઈફ્રુટ થી ભરપુર અડદીયા વિતરણ તા.૨૧-૧૧-૨૦૨૦ થી શરૂ

Hello Morbi

*HELLO MORBI*ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે કામઈ માતાજીના મંદિરે હવન કરાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જેતપર ગામે ચાલી રહેલા કિસાન ઉપવાસ આંદોલનમા અજયભાઈ લોરિયાનુ સમર્થન*

editor

Leave a Comment