• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડાયાના મેઘપર ગામ ના ખેડૂતો દ્વારા વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારના લાગ્યા બોર્ડ*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ ::હડિયાણા…………જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મેઘપર ગામના ખેડૂત સમાજ દ્વારા હાલમાં વિધાનસભાની અને ભવિષ્યમાં આવનારી ચૂંટણી તમામ પ્રકારની ચૂંટણી નો બહિષ્કાર કર્યો છે. તેવા બેનરો ગામમાં લગાવવામાં આવ્યા છે. અને મતદાન થી અળગા રહેશે. તેવી ચીમકી આપી છે.ખેડૂત સમાજ મેઘપર દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું…………..

 

Related posts

*હિન્દુ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર નવરાત્રી અને જશને ઇદે મિલાદુન્નબી*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: અપામાર્ગ આર્યુવેદ અને પંચકર્મ હોસ્પિટલ ખાતે સોમવારે અશ્વિની નક્ષત્ર નિમિત્તે બધા રોગો માટે ફી નિદાન કેમ્પ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા:શ્રી સરસ્વતી શિશુમંદિર ટંકારા ખાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો*

editor

Leave a Comment