• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ ડેલીએ ડેલીએ એક જ નાદ પહેલા મતદાન પછી બીજી વાત*

વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨

 

‘ડેલીએ ડેલીએ એક જ નાદ,

 

પહેલા મતદાન પછી બીજી વાત’

 

 

 

મહિલા મતદારે તબિયત નાદુરસ્ત હોવા

 

છતા મતદાન કરી સૌને કરી અપીલ

 

 

 

 

માહિતી બ્યુરો, મોરબી

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન મોરબી સહિતના જિલ્લાઓમાં આજે ચાલી રહ્યું છે ત્યારે મતદાનના આ અધિકારનો ઉપયોગ કરવામાં કોઈ બાકી ન રહી ન જાય તેના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે. હાલ લોકો પણ બહોળી સંખ્યામાં મતદાન કરીને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મોરબી ખાતે મહિલા મતદાતાની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ હાથમાં બોટલ ચડાવવાની સોઈ લઈને પણ મતદાન કરવા પહોંચ્યા હતાં.

 

તેમણે જણાવ્યું હતું કે, “મતદાન કરવું એ આપણો અધિકાર છે ત્યારે આ અધિકારનો ખરો ઉપયોગ કરવા માટે મારી તબિયત નાદુરસ્ત હોવા છતા હું મતદાન કરવા માટે આવી છું. તો તમે સૌ પણ ઘરમાંથી બહાર આવી તમારો કિંમતી સમય ફાળવી મત જરૂરથી મતદાન કરજો” તેવી અપીલ પણ તેમણે કરી હતી

Related posts

*HELLO MORBI: દારૂ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચની તવાઈ યથાવત:થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલો રૂ.૭૩ હજારનો દારૂ – બિયર ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આગામી ૨૪ ઓગસ્ટે નવયુગ સંકુલ, વિરપર ખાતે મોરબી જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલના હજામચોરા ગામના વતની નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજાનું અવસાન : સમગ્ર પંથકમાં શોકની લાગણી*

editor

Leave a Comment