• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *“ચૂંટણીનો પર્વ એટલે અમારા અધિકારનો પર્વ”*                                                -મતદારો જિલ્લામાં તમામ મતદાન મથકો પર લાઈનો, મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ  

માહિતી બ્યુરો, મોરબી

ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે. મોરબી જિલ્લાના તમામ મતદાન મથકો પર લોકોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબી-લાંબી લાઈનોમાં ઉભા રહી લોકો પણ બહોળી સંખ્યામાં મતદાન કરીને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.

 તમામ મતદાન મથકો પર વરિષ્ઠ મતદારો, યુવા મતદારો, પ્રથમ વાર મતદાન કરી રોમાંચ અનુભવતા મતદારો, મહિલા મતદારો, PWD મતદારો તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે ત્યારે મતદારો તેમના અધિકારના પર્વ અન્વયે લોકો મતદાન કરી આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

Related posts

*અરણેશ્વર દાદા ના પ્રાગટ્ય વિશે જે કાંઈ માહિતી મળી તેને સંકલન કરી અહીં રજૂ કરવાનો પ્રયત્ન કરું છું*

Hello Morbi

*HELLO MORBI:PSI/કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી ફિઝિકલ ટ્રેનિંગનું આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ન્યુઝ ફોર કાઠિયાવાડના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment