• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ કર્યું*

આમ આદમી પાર્ટી ગુજરાત માં તાજેતરમાં vtv મહામંથન ના નાયક ઈશુંદાન ગઢવી જોડાતા સદસ્યો જોડો અભિયાન ને વેગ આપવામાં આવ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટલીયા દ્વારા બદલશે ગુજરાત 2022 ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં સદસ્યો જોડો અભિયાન શરૂ કરેલ જેના ભાગ રૂપે મોરબી જિલ્લા માં પણ આજે આમ આદમી પાર્ટીમાં કાર્યકરોને આવકારવામાં આવેલ.

તાજેતરમાં મોરબી શહેર કાર્યાલય ખાતે યુવાનોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરાયેલ તેમજ હળવદ તાલુકા ના રણમલપુર ગામ ખાતે ૫૦ યુવાનો એ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી બદલાવની રાજનીતિમાં નવ યુવાનો નવા પરિવર્તન લાવવા માટે આમ આદમીને માં પ્રજાહિત કાર્ય અંતર્ગત સદસ્યો જોડો ની શરૂઆત કરી છે જે તસવીરમાં

Related posts

*HELLO MORBI NEWS:નવયુગ પ્રેપ શેક્સનમાં ધમાકેદાર એન્યુઅલ ફંક્શન તરંગ-3 નું આયોજન કરાયું*

editor

*સ્તનપાન કરાવતી માતા ને કોરોના પોઝીટીવ આવે તો બાળક ને સ્તનપાન કરાવી શકાય?*

Hello Morbi

*મોરબી માં પ્રથમ વખત મતદાન કરવા ઉત્સુક યુવાનો નુ ભાજપ તરફ પ્રયાણ*

Hello Morbi

Leave a Comment