• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મતદારોનો અને કાર્યકરોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા મોરબી વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા*

મોરબી:મતદાનનો સમય પૂર્ણ થતાની સાથે જ મોરબી માળિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ મતદારોનો તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ કાર્યકર્તાઓને સરદાર બાગ પાસે આવેલા ભાજપના કાર્યાલય ખાતે પધારવા આહવાન કર્યું હતું

Related posts

*મોરબીમાં કાલથી રાત્રે 8થી6 કરફ્યુ : મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી જાહેરાત*મોરબી સહિત 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ : લગ્નપ્રસંગમાં 100 લોકોને જ મંજૂરી*

Hello Morbi

*HELLO MORBI NEWS: માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ડીસાના ડો.જીગર અસ્નાનીનું જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું શાનદાર સન્માન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ*

editor

Leave a Comment