• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:PWD ના કર્મચારી ઓ દ્વારા સંચાલિત મતદાન મથકો નુ કુશળતા થી સંચાલિત*

વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨

 

 PWD કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથકો

 

 પર PWD કર્મચારીઓ કરી રહ્યા છે કુશળતાથી સંચાલન

 

 

 

PWD કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથકોએ

 

 મતદારો કરી રહ્યા છે કતારો લગાવીને મતદાન

 

 

 

 

 

માહિતી બ્યુરો, મોરબી

 

મોરબીમાં રામકૃષ્ણનગર વિવેકાનંદ કન્યા પ્રાથમિક શાળા ખાતે આજે PWD કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં લોકો લાઈનો લગાવીને મતદાન કરી રહ્યા છે. આ મતદાન મથક પરની તમામ કામગીરી અને સંચાલન વિકલાંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

 

વિધાનસભાની ચૂંટણી માટે મોરબી જિલ્લાની ત્રણ બેઠકોના કુલ ૯૦૬ મતદાન મથકો પર મતદારો ઉત્સાથી મતદાન કરી રહ્યા છે. આ ૯૦૬ મતદાન મથકોમાંથી કેટલાક મતદાન મથકોને સખી મતદાન મથક, મોડેલ મતદાન મથક, ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, સવિશેષ સિરામીક મતદાન મથક તેમજ PWD કર્માચારીઓ દ્વાર સંચાલિત મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. જે અન્વ્યે મોરબીમાં રામકૃષ્ણનગર વિવેકાનંદ કન્યા પ્રાથમિક શાળા ખાતે, ટંકારામાં પ્રભુનગર પ્રાથમિક શાળા, મિતાણા-૨ ખાતે અને વાંકાનેરમાં વિડી ભોજપરા પ્રાથમિક શાળા ખાતે PWD કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક આજે કાર્યરત છે. આ મતદાન મથકો પર બહોળી સંખ્યામાં લોકો કતારો લગાવી મતદાન કરી રહ્યા છે. આ ત્રણેય મતદાન મથકોનું PWD કર્માચારીઓ દ્વારા ખૂબ જ કુશળતાથી સંચાલન કરવામાં આવી રહ્યું છે.

Related posts

*HELLO MORBI NEWS: જોડિયાના લીંબુડા ગામના ચાલીસ લોકો પ્રયાગરાજ ગંગાસ્નાન કરી પરત ફરતા ગામલોકો દ્વારા ઢોલ નગારા વગડાવી સન્માન સ્વાગત કરાયું*

editor

*HELLO MORBI:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીની-મોરબી દ્વારા પોલીસ જવાનો તથા જેલ ના કેદીઓએ ને રાખડી બાંધી રક્ષાબંધન નો પર્વ ઉજવાયો.*

editor

*મોરબી ના જોધપર ખાતે ફ્લોરા હાઉસમાં જુગાર કલબ ઉપર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી : 5.14 લાખ રોકડા કબજે*

Hello Morbi

Leave a Comment