• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારામાં ઉગમણા નાકનો પ્રવેશદ્વાર ઓચિંતો ધરાશય કોઈ જાનહાની નહીં થયા ના અહેવાલ*

 

ટંકારા તા ૬ :આજરોજ ટંકારા શહેરના ઉગમણા નાકે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર અચાનક તૂટી પડ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.

બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ટંકારા શહેરના ઉગમણા નાકે આવેલ પ્રવેશ દ્વાર આજે બપોરના સમયે અચાનક જ તૂટી પડતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદભાગ્યે દુર્ઘટના સમયે કોઈ વાહન કે લોકોની અવરજવર ન હોવાથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

 

Related posts

*HELLO MORBI NEWS:મોરબી માળીયા (મિં) નેશનલ હાઇવેપર ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવીને લઈજવાતા દારૂના જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબીની ટીમ*

editor

*HELLO MORBI:સફર સંસ્થા તેમજ મિલન મુસ્કાન વિકાસ સંગઠન દ્વારા માળિયા (મિ.) માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી*

editor

*જોડીયા ના મોરાણા ગામ ખાતે આદેશ બાપુ ના આશ્રમ ખાતે નવચંડી યજ્ઞ ધામ ધુમ પૂર્વક ઉજવણી કરી સમાપન કરાયો*

Hello Morbi

Leave a Comment