• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા ભાજપ કારોબારી ભાજપ જિલ્લા સુપ્રીમો દુર્લભજી ભાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ*

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ*               ટંકારા તાલુકા ભાજપની કારોબારી યોજાઇ ગુરૂવારના રોજ તાલુકા ભાજપ ની પ્રભુચરણ આશ્રમ ખાતે કારોબારી યોજાઇ જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા રાજકીય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે તે તાલુકા ભાજપના કાર્યકર્તાઓએ આ કોરોનો ની મહામારીમાં જે કાર્યકરોએ તન-મન-ધનથી કામ કર્યું છે તેને અભિનંદન પાઠવવામાં આવ્યા સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે ગુજરાતમાં કામગીરી કરી છે તે બદલ બંને સરકારોએ પણ અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ સાથે સાથે તાલુકા ભાજપ ને પેજ સમિતિ બનાવવા પણ કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા 2022 ના લક્ષીયાનક પણ આદેશ આપવામાં આવીયો અને તાલુકા ભાજપ અને જિલ્લા ભાજપ સાથે મળીને ટંકારા તાલુકાના દરેક ગામ પ્રશ્નનું નિરાકરણ સામેથી લઈ આવશે તેવો પણ ખાતરી આપવામાં આવી હતી જેમાં તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા યે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા જિલ્લાના પ્રભારી ભાનુભાઈ મહેતા એપીએમસીના ચેરમેન તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદર પા મહામંત્રી રૂપસિંહ ઝાલા અને ગણેશભાઈ નમેરા એપીએમસીના ચેરમેન ભવનભાઈ ભાગ્યા એપીએમસીના ડિરેક્ટર ધ્રુવકુમાર સિંહ જાડેજા જિલ્લા પંચાયતના સદસ્ય ના સ્વામી નથુભાઈ કડીવાર અને અશોકભાઈ ચાવડા તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ઘોડાસરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેશુભાઇ રૈયાણી પ્રભુભાઈ પનારા પ્રવીણભાઈ લો તાલુકા પંચાયતના પ્રમુખ ના સ્વામી પ્રભુભાઈ કામરીયા તાલુકા પંચાયતના અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને બોહડી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ ભાગ્ય દ્વારા કરવામાં આવ્યું હતું

Related posts

*મોરબી ની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો*

Hello Morbi

*કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાતની અપૂર્વ સિદ્ધિ*

Hello Morbi

*મોરબી : કોંગી કાર્યકર પર જીવલેણ હુમલાની ઘટનામાં મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ*

Hello Morbi

Leave a Comment