• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારામાં બાર એસોશિએશન વકીલ મંડળીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ઈલેકશન નહિ પણ સીલેકશન થી યોજાઈ*

નૈમિષ સેજપાલ: ટંકારામાં બાર એસોસિએશન ,વકીલ મંડળના પ્રમુખ-ઉપપ્રમખની ચૂંટણી સર્વ સંમતિથી યોજાયેલ. જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ અલ્પેશ દલસાણીયા ,ઉપપ્રમુખ તરીકે એડવોકેટ રાહુલ ડી. ડાંગર સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. બાર એસોસિએશનના હોદેદારો ઈલેકશનને બદલે સિલેકશનથી નિમવા માટે નિર્ણય કર્યો હતો.
તે પ્રમાણે જ સેક્રેટરી તરીકે મુકેશ ભાઇ બારૈયા તેમજ અમિતભાઈ પી જાની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. જેમા પ્રમુખ તરીકે અલ્પેશભાઈ દલસાણીયા પ્રથમ વખત પ્રમુખ પદે નિયુક્ત થયા છે. તેમજ ઉપ પ્રમુખ તરીકે રાહુલ ડી ડાંગર પ્રથમ વખત ઉપ પ્રમુખ પદે નિયુક્ત થયા છે.
ઈલેક્શન માં બાર ના તમામ સભ્યો હાજર રહ્યા હતા. દર વખતે ચૂંટણી વગર સર્વ સમંતિ સાધી હોદેદાર નિયુકત કરવાની ચાલુ કરેલી પ્રણાલી આ વખતે પણ જાળવી રાખી પ્રેરણા આપેલ છે એડવોકેટ સંજયભાઈ ભાગીયા, આર જી. ભાગિયા
વિગેરે એ નવી ટીમ ને અભીનંદન આપેલ છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખેડૂતોને સહાય ચૂકવવા ટંકારા પડધરીના ધારાસભ્ય દેથરિયાની સીએમને રજૂઆત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સિરા, એસો નાપ્રમુખ મનોજ એરવાડિયાએ નવનિયુક્ત મહાનગરપાલિકાના કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત લીધી*

editor

મોરબીના સામાકાંઠે PGVCLની ડિવિઝન ઓફિસ તથા 3-સબ ડિવિઝન ઓફિસ મંજૂર

Hello Morbi

Leave a Comment