• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં આર્યસમાજ દ્વારા કોરોનાના દર્દી તથા તેના પરિવાર માટે ટિફિન સેવા શરૂ*

ટંકારા : ટંકારામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે પોઝિટિવ દર્દી તથા તેમના પરિવાર માટે આર્યસમાજ દ્વારા ટિફિન સેવા પૂરી પાડવાનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.                                                                              કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને આર્ય વિદ્યાલયમના પ્રમુખ માવજીભાઈ દલસાણીયાના આર્થિક સહયોગથી તથા આર્યસમાજના આર્યવિરો દ્વારા ટંકારાના ગ્રામજનો માટે ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. જેના ઘરે કોરોના પોઝિટિવ વ્યક્તિ હોય અને રસોઈ બની શકે તેમ ન હોય તેવા દર્દી માટે ઘરે બેઠા ટિફિન સેવા મેળવવા માટે ચેતનભાઈ સાપરિયા મો.નં. 8469141305, ભાવિનભાઈ ગઢવી મો.નં.9724972472, મનીષભાઈ ગઢવી મો.નં. 8000010614 તથા હિરેનભાઈ ગઢવી મો.નં.7405263610નો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

*HELLO MORBI NEWS: અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધામાં મોરબી જિલ્લા યુવા વિકાસ અઘિકારીશ્રીએ રજત ચંદ્રક મેળવ્યો*

editor

*HELLO MORBI:તમામ સમાજના આગેવાનો સાથે મળીને નિર્માણ કરીને સંચાલન સંભાળશે. રાજકોટમાં ‘બા’નું ઘર બનશે, આશરો લેનારને અભ્યાસ, તબીબી સારવાર, ગૃહ ઉધોગ, મનોરંજનની સુવિધા મળશે*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી રવિવાર તા. ૮ ના રોજ સ્ત્રીરોગ ના નિષ્ણાંત તબિબ ડો. કૃષ્ણ ચગ દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment