• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા સરદાર લેઉવા પાટીદાર સંકુલ ખાતે 15 મી ઓગસ્ટ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

શ્રી સરદાર લેવા પાટીદાર સંકુલ ખાતે 15 મી ઓગસ્ટ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સરદાર લેવા પાટીદાર સંકુલ ખાતે 15 મી ઓગસ્ટ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તેમાં ધોરણ બે માં અભ્યાસ કરતી સેજપાલ નેન્સી ભાવિનભાઈ શ્રી સ્વામી દયાનંદ સરસ્વતી નું પાત્ર ભજવી લોકોને વેદો તરફ લોટો એવું વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સુંદર પાત્ર ભજવી સ્કૂલનું તથા સેજપાલ પરિવારનું નામ રોશન કરવામાં આવ્યું હતું. હંમેશા ટંકારા રહ્યું તે દયાનંદ સરસ્વતી નું જન્મ સ્થળ હોવાથી દયાનંદ સરસ્વતીને લોકો બહુ માનતા હોય છે અને આ નાની બાળાએ લોકોને પાછું વેદો તરફ લોટવા માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું અને હજી લોકો વેદો તરફ લોટે એવી લોકોને અપીલ કરવામાં આવી હતી

Related posts

*HELLO MORBI NEWS: હડિયાણા કન્યા શાળાના શિક્ષકો દ્વારા જિલ્લા કક્ષાએ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ઇનોવેશન રજૂ કરવામાં આવ્યું*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૧૪૦મી પૂણ્યતિથી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ખાતે ધામધૂમ પૂર્વક પુરષોત્તમ માસની ઉજવણી કરાઈ રહી છે*

editor

Leave a Comment