• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ નાં પ્રમુખ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા એ દર્શને પધારેલ*

*શ્રી જાનકી વલ્લભો વિજયતે*

*જય વિહળાનાથ*

આજરોજ તારીખ 22/12/2022 ને ગુરુવારના રોજ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ પ્રમુખ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી નૌતમસ્વામી, ડભાણ સ્વામિનારાયણ મંદિર ના કોઠારી શ્રી બળદેવસ્વામી, શ્રી હરિપ્રસાદસ્વામી, શ્રી જગન્નાથસ્વામી પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા માં દર્શને આવેલ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરી જગ્યા ના પૂરા પરિસર ની મુલાકાત લઈ પૂજ્ય વિસામણ બાપુ ના જન્મસ્થળ ના દર્શન કર્યા ત્યારબાદબાદ પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા પુષ્પમાળા અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ જગ્યા ની અત્યાધુનિક ગૌશાળા, અશ્વશાળા અને કૈલાશ બંગલો ની મુલાકાત લઈ જગ્યા ની વ્યવસ્થા અને સ્વચ્છતા જોઈ આનંદ વ્યક્ત કર્યો અને પ્રસાદ લઈ ખુબ ધન્યતા અનુભવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો….

Related posts

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે ૨૯ મે ૨૦૨૩ ના રોજ નાગરિકો ને મુલાકાત માટે મળી શકશે નહિ*

editor

*HELLO MORBI: શિક્ષકદીવસ ની ઉજવણી કરાઇ સુલતાનપુર પ્રાથમિક શાળામા*

editor

*HELLO MORBI: ૨૦ મી’ એ મોરબી ખાતે યોજાશેકારકિર્દી માર્ગદર્શન સેમિનાર*

editor

Leave a Comment