• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હડીયાણા ગામના રામાનંદી સાધુ સમાજનું ગૌરવ*

હડિયાણા ગામે રામાનંદી સાધુ સમાજનું અને ગામનું ગૌરવ…
હડિયાણા ગામે રહેતા કુબાવત ભાવેશભાઈ મગનલાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં construction and effectiveness of dramatization program for the teaching of selected units of social science 9th standard વિષય પર મહાશોધ નિબંધ રજૂ કરી ડો. શ્રદધાબેન બારોટ ના માર્ગદર્શન હેઠળ PHD ની પદવી પ્રાપ્ત કરવા માં આવેલ છે.અને તેમના પરિવાર ના ડોક્ટર ની ડીગ્રી મળતા માતા.. મોટા ભાઈ.ભાભી સહિત પરિવાર ગર્વ ની લાગણી અનુભવી રહ્યા છે. સમાજ અને ગામ નું ગૌરવ વધાર્યું છે………………………
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા………………

Related posts

*HELLO MORBI NEWS:જોડીયાના પીઠડ ગામની સીમ માથી ભારતીય બનાવટની વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી જોડીયા પોલીસ*

editor

*આઝાદી કા અમૃત મહોત્સવ કાયૅકમની ઉજવણી અંતર્ગત સાયકલ રેલી કાર્યક્રમ ઢસા જં. હાઇસ્કુલ થી યોજવામાં આવ્યો*

Hello Morbi

*પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની મહેનત રંગ લાવી બ્રાન્ચ કેનાલોમાં આવ્યા નર્મદા નીર*

Hello Morbi

Leave a Comment