• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પોકેટ કોપ તથા નેત્રમ સીસીટીવી ની મદદ થી બાઈક ચોર ને ઝડપી પાડતી મોરબી સિટી એ ડિવિજન પોલીસ ની ટીમ*

મોરબી : તા ૨૩ પોકેટ કોપ તથા નેત્રમ સીસીટીવીનો ઉપયોગ કરી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબી તથા પુર્વ કચ્છ જીલ્લામાંથી ચોરી થયેલ 3 મોટરસાયકલના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સીસના આધારે પો.હેડકોન્સ મનસુભાઇ દેગામડીયા તથા પો કોન્સ સિધ્ધરાજસિંઠ જાડેજાને મળેલી ખાનગીરાહે બાતમી ના આધારે ચોરીમા ગયેલ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે એક શખ્સ પંચાસર ચોકડી ખાતેથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહું મોટરસાયક્લ મોરબી સીટી એ ડીવી.પીસ્ટ ગુ.ર.નં.૧૯૦૨ ૨૦૨૨ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનું ચોરીનુ હોવાનુ જણાતા આરોપી અબ્બાસભાઇ ઓસમાણભાઇ કંકલ રહે.ભચાઉ ભવાનીપુર, મેલડીમાતાના મંદીર સામે જી.કચ્છવાળાને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે,અને તપાસ દરમ્યાન વધુ-ર મોટર સાયકલ મળી કુલ-૩ મોટર સાયકલ રીકવર કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી: મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા આજે રાત્રે મોરબીની મુલાકાતે: ઉપરવાસ ભારે વરસાદ ને લઈને વહીવટી તંત્ર સાથે મીટીંગ યોજશે*

editor

*HELLO MORBI NEWS:ગુજરાતમાં ચારેતરફ ખનન માફિયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન રોકવામાં સરકાર નિષ્ફળ : અમિત ચાવડા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નેવવર્ષના વ્યોવૃધને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડો સત્યજીતસિંહ જાડેજા*

editor

Leave a Comment