• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જામનગરના જાંબુડા ગામ પાસે આવેલ ઉમા વિદ્યા સંકુલ ખાતે ગાયત્રી પરિવારના બહેનો દ્વારા ગાયત્રી પરિવાર વિશે જાણકારી અપાય*

તા 17/01/2023 ના રોજ ઉમા વિદ્યા સંકુલ જાંબુડા મુકામે ગાયત્રી પરિવારના બહેનો દ્વારા સંકુલના બાળકોને ગાયત્રી પરિવાર વિશે તેમજ બાળકોમાં આધ્યાત્મિક ગુણ કેળવાય તે અંગેની સમજ આપવામાં આવી હતી સાથે ગાયત્રી પરિવાર માંથી વસોયા સાહેબ તેમજ ઉમિયાજી મહિલા કોલેજ ધ્રોલના પ્રિન્સિપાલ ભગવાનજીભાઈ કાનાણી દ્વારા ક્રિષ્ના કોલેજ ના બાળકો ને યોગ ની જીવન ઉપીયોગીતા વીશે જાણકારી આપવામાં આવી હતી. અંતમાં ઉમા વિદ્યા સંકુલ ના કેમ્પસ ડાયરેક્ટર ગીરધરબાપા પનારા દ્વારા ગાયત્રી પરીવાર ના તમામ સભ્યો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો………………………………..
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા…………………

Related posts

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દેવીપૂજક પરિવારનું સન્માન*

Hello Morbi

*HELLO MORBI:મોરબી નગરપાલિકાની નંદીઘર ની જગ્યા કોઈ ભૂ માફિયા કે રાજકીય વ્યક્તિ પોતાના કબજા માં લઇ લે તે પહેલા મોરબી ની પ્રજા ને હરવા ફરવા માટે બગીચો,અથવા સોલાર પ્લાન બનાવો કોગ્રેસ*

editor

*મોરબી એ ડિવિઝનમાં પ્રજાના રક્ષક જમાદાર હમીરભાઇ ગોહિલ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

Leave a Comment