• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી પોલીસ ને લૂંટારૂ નો ખુલો પડકાર દિન દહાડે માળિયા હાઇવે પર ૭ ૨૪ ૫૦૦ ની સનસનીખેજ લૂંટ*

મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર બહાદુરગઢ નજીક મની ટ્રાન્સફરનું કામ કરતી પેઢીના કર્મચારીને ધોળે દહાડે લૂંટી લેવાતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળે છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – માળીયા હાઇવે ઉપર રાપી પે નામે મની ટ્રાન્સફર પેઢીના કર્મચારીને અજાણ્યા લૂંટારૂઓએ લૂંટી લેતા ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી.

 

વધુમાં રાપી પે મની ટ્રાન્સફર પેઢીના શૈલેષભાઇ વડસોલા નામના કર્મચારી રોકડ લઈને જતા હતા ત્યારે લૂંટારૂઓએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂપિયા 7,24,500 લૂંટાયા હોવાનું જાણવા મળ્યુ

Related posts

*HELLO MORBI:મોરબી:અવસાન નોંધ બેસણું સાદડી*

editor

*મોરબી: ઉમા ટાઉનશીપ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દીર્ઘાયુ માટે આયુષ્ય યજ્ઞ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ની ઉપસ્થિતિમાં યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: કિશોરીઓના સ્વાસ્થ્ય માટે કટ્ટીબદ્ધ સરકાર*

editor

Leave a Comment