• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી સતવારા સમાજ અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા.*

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી સતવારા સમાજ અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવા માં આવે છે ત્યારે મોરબી સતવારા સમાજ ના અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા ના માતુશ્રી સ્વ. રતનબેન રામજીભાઈ કંઝારીયા નુ તાજેતર માં અવસાન થતા કંઝારીયા પરિવાર દ્વારા સદ્ગત નાં સ્મરણાર્થે સદાવ્રત માં મહાપ્રસાદ યોજવા માં આવ્યો હતો. આ તકે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર સહીત ના અગ્રણીઓએ સદ્ગત ને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*મોરબી જિલ્લાના મીઠાના અગરિયાઓ માટે વાવાઝોડું મુસીબતનું પોટલું બન્યું!!!*

Hello Morbi

*HELLO MORBI NEWS:બનાસકાંઠા જિલ્લા સનાતન ધર્મ પરિષદનાં નવાં વરાયેલ મહામંત્રી પૂજાબેન ઠક્કરનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા અને ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા નો આજે જન્મ દિવસ*

editor

Leave a Comment