• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાજકોટમાં એક બનો નેક બનો સંસ્થાના પ્રમુખે તિરંગા ને આપી સલામી*

*રાજકોટમાં એક બનો નેક બનો સંસ્થાના પ્રમુખે તિરંગા ને આપી સલામી*

“તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી શિક્ષણ કીટ વિતરણ કરી હતી”

રાજકોટમાં આન બાન શાન સાથે સેવાકીય કાર્યકર્તિ સંસ્થા એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે સંસ્થાના પ્રમુખે રાષ્ટ્ર તિરંગાને ફરકાવી સલામી આપી હતી ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યું હતો ખ્વાજા ગરીબ નવાજ ના છઠ્ઠી મુબારક પ્રસંગે દર વર્ષે વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે જોગાનું જોગ ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિન નિમિત્તે સમાજ ચિંતક એવા રાષ્ટ્રચિંતક સંસ્થાના પ્રમુખ હાજીભાઈ બુચડ રાષ્ટ્રધ્વજનને ફરકાવી તિરંગા ને સલામી આપી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને સંસ્થાના આયોજકો સહિત અતિથિ વિશેષ મહેમાન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં યુનુસ ભાઇ જુણેજા હાજી સાબ મહેબુબભાઇ મલેક ખાનભાઇ તેમજ યુનુસભાઈ વિગેરે કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થયા હતા રાષ્ટ્ર તિરંગા ની સલામી આપતા સંસ્થાના પ્રમુખ અને વિદ્યાર્થીઓ તસવીરમાં દ્રશ્યમાન થાય છે રિપોર્ટ :આરીફ દિવાન

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી કોંગ્રેસ દ્વારા મોરબીની પ્રજા માટે નવા બસ સ્ટેન્ડ ને ખુલ્લુ મુકવામાં આપ્યા બાદનિંદ્રામાંથી ગુજરાત સરકાર જાગી*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર દ્વારા વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબ વાહિની સેવા તથા સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા તદ્ન વિનામુલ્યે પ્રદાન કરવા માં આવશે.*

editor

Leave a Comment